Digital Marketing ડીજીટલ માર્કેટિંગ પાવર: સોશિયલ મીડિયાથી ગ્રાહકો વધારવાની સંપૂર્ણ માર્ગદર્શિકા
આજના ડિજિટલ યુગમાં માત્ર સારી પ્રોડક્ટ અથવા સર્વિસ હોવી પૂરતી નથી. જો તમારા બિઝનેસ વિશે લોકોને ખબર જ નહીં હોય, તો વેચાણ વધારવું મુશ્કેલ બની શકે છે. અહીં ડિજિટલ માર્કેટિંગ (Digital Marketing) અને ખાસ કરીને સોશિયલ મીડિયા માર્કેટિંગ (Social Media Marketing) મહત્વની ભૂમિકા ભજવે છે. તો આજે આ૫ણે આ બાબતે સમજવાના છીએ અને જાણસું કે … Checkout this post