What is Mutual Fund? મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? (સંપૂર્ણ માહિતી)
પરિચય “આ મોંઘવારીનાં સમયમાં દરેક વ્યક્તિ પોતાના પૈસા બચાવીને સાચી જગ્યાએ રોકાણ કરવા માંગે છે. પણ શેર માર્કેટમાં સીધું જોખમ લીધા વગર પૈસા રોકવા માંગો છો, તો તમારા મનમાં ૫ણ એક જ પ્રશ્ન થતો હશે કે What is Mutual Fund? મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? જો તમે નવા રોકાણકાર છો અને આ બાબતે તમે કશુ જાણતા … Checkout this post