Grocery Bill કેવી રીતે અડધો કરવો? જાણો ઘરખર્ચ ઘટાડવાની ૧૦ સરળ ટિપ્સ
પ્રસ્તાવના આજના સમયમાં મોંઘવારી દરેક ઘરની સૌથી મોટી ચિંતા બની ગઈ છે. શાકભાજી, અનાજ, કઠોળ, તેલ, મસાલા અને રોજબરોજની જરૂરી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. જે ઘરખર્ચ થોડા વર્ષો પહેલા ₹8,000 થી ₹10,000 માં ચાલતો હતો, તે આજે ₹15,000 થી ₹20,000 સુધી પહોંચી ગયો છે. માટે આજે આ૫ણે આ બ્લોગ મારફતે મોંઘવારીના જમાનામાં ઘરખર્ચ … Checkout this post