સોનામાં રોકાણ કરવાની રીત(Gold Investment)
સોનામાં (Gold) રોકાણ કરવાની બેસ્ટ રીત: ફિઝિકલ ગોલ્ડ કે ડિજિટલ ગોલ્ડ? પરિચય તમને ખબર જ હશે કે એક સમયે ભારત સોને કે ચીડીયા તરીકે ઓળખાતું હતું. સોનાનું મહત્વ ખાલી શણગાર સુધી મર્યાદિત નથી. સોનું વર્ષોથી એક સુરક્ષિત રોકાણ (Safe Investment) તરીકે ઓળખાય છે. જ્યારે પણ બજારમાં અસ્થિરતા વધે છે ત્યારે લોકો પોતાના નાણાંને સુરક્ષિત રાખવા … Checkout this post