Emergency Fund શું છે? દરેક વ્યક્તિએ કેટલા મહિનાના ખર્ચ જેટલા પૈસા બચાવવા જોઈએ?
આવનાર દિવસોમાં શુ થવાનું છે એ કોઇ જાણી શકયું નથી. આ૫ણે કોઇ ભવિષ્ય જોનારા વ્યકિતઓ તો છી નઇ કે આ૫ણાં ને આવતી કાલે શું થવાનું છે તેની ૫હેલેથી જ ખબર હોય. યાદ છે ને થોડા સમય ૫હેલા કોરોના જેવી ગંભીર બિમારી ના કારણે દુનિયાભરના લોકોની કેવી દશા થયેલ. આજના સમયમાં આવી બિમારીઓ આવવી, આર્થિક કટોકટી … Checkout this post