Intraday Trading Strategies & 10 Tips in Gujarati: સફળ ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટેની 10 અસરકારક સ્ટ્રેટેજી અને ઉપયોગી ટીપ્સ
૫રિચય હવે ના સમયમાં લોકો ને તરત જ પૈસા વાળુ બની જવુ છે તેથી મોટા ભાગના લોકો શેરબજારનો સહારો લે છે. અને ઝડપી નફો કમાવવાની ઇચ્છા ઘરાવે છે. તેથી જ શેરબજારમાં આ જ કારણથી Intraday Trading નું ચલણ વઘ્યુ છે. ૫રંતુ માત્ર શેર ખરીદવા અને તેને વેચી દેવાથી સફળતા મળતી નથી. તેના માટે યોગ્ય આયોજન, … Checkout this post