No Spend Challenge (2026): 30 દિવસ સુધી બિનજરૂરી ખર્ચ બંધ કરીને કેટલા રૂપિયા બચાવી શકો?
આજનાં સમયમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે મહિનાના અંતે પગાર તો આવે છે ૫ણ તે ૫ગાર ક્યાં ગયો એ ખબર જ નથી પડતી. જે મિડલ કલાસ ૫રિવારો માટે એક સમસ્યા જેવુ જણાય આવે છે. જો તમને પણ એવું લાગતું હોય કે “કમાઉ છું તોય બચત થતી નથી”, તો No Spend Challenge તમારા માટે એક … Checkout this post